દુ:ખદ / કોંગ્રેસી MLA લલિત કગથરાના દીકરાનું મોત, દિગ્ગજ નેતાઓ અંતિમ વિધિમાં જોડાયા

congress mla lalit kagathara son dies in accident

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના દીકરા વિશાલનું અકસ્માતમાં અવસાન થયું. ત્યારે CM રૂપાણી રાજકોટમાં લલિત કગથરાના નિવાસે પહોંચ્યા અને લલિત કગથરાના દીકરાની અંતિમયાત્રામાં સામેલ થયા અને તેમને સાંત્વના આપી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ