પડકાર / ગેનીબેન ઠાકોરે કોને આપી ચેલેન્જ? કહ્યું, થરાદની સિંહણ પર આંગળી ઉપાડી તો આંગળી કાપી નાખીશું

Congress MLA Ganiben Thakor supports the strike of Anganwadi workers and helper sisters

બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોની હડતાળને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું સમર્થન. કહ્યું પોતાના હક્ક માટે ગુજરાત સરકાર સામે લડી રહેલી આંગણવાડી બહેનોને જો પોલીસે અડાડી તો આંગળી કાપી નાખીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ