પ્રતિક્રિયા / કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાને લઇને કર્યો ખુલાસો

Congress MLA DhavalSinh Zala statement on join BJP

અલ્પેશ અને ધવલસિંહની ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાની વાતને નકારી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા અફવા ફેલાવામાં આવી રહી હોવાનું તેમણે નિવેદન આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ