માગ / સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવા ધારાસભ્યએ CM રૂપાણીને લખ્યો પત્ર

Congress MLA demand water for irrigation saurashtra farmers

એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાનું પાણી પુરૂ પાડવા રૂપિયા 2૦૦ કરોડ ફળવવામા આવ્યા છે. બીજી તરફ વરસાદની અછતના કારણે સૌરાષ્ટ્રમાં જળસંકટની સ્થિતિ પેદા થઇ છે. ત્યારે કોંગ્રેસ આ મામલે સક્રિય થતા રાજ્ય સરકારને પત્ર લખ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ