કોરોના / MLA ઇમરાન ખેડાવાલાના પોઝિટિવ રિપોર્ટનો મામલો, શૈલેષ પરમાર-ગ્યાસુદ્દીન શેખ હોમ ક્વોરન્ટાઇન થયા

congress mla coronavirus positive case ahmedabad gujarat

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો ગઇકાલે કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો. જેને લઇને ઇમરાન ખેડાવાલા જેને મળ્યા હોય તેને શોધી તંત્ર ક્વોરન્ટાઇન કરી રહ્યું છે. જેને લઇને કોંગ્રેસના અન્ય બે ધારાસભ્ય શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ