ચૂંટણી / કોંગ્રેસનાં ધારાસભ્યનું મહત્વનું નિવેદન, કહ્યું 'અલ્પેશ આજીવન નહીં જોડાય ભાજપમાં'

Congress MLA Bharat Thakor big statement on Alpesh Thakor resign issue

અલ્પેશ ઠાકોર મુદ્દે હવે બેચરાજીનાં ધારાસભ્ય ભરત ઠાકોરે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસે અલ્પેશને પાટણ લોકસભા બેઠકની ઓફર કરી હતી પરંતુ અલ્પેશે ટિકિટની વાત નકારી દીધી હતી. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, અલ્પેશ આજીવન ભાજપમાં નહીં જોડાય. હજુ પણ અમે કોંગ્રેસમાં જ છીએ રાજીનામા આપવાની કોઇ વાત જ નથી. અમારામાંથી કોઇ ભાજપમાં જોડાવાનું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ