મોંઘવારી મુક્ત ભારત / 31 માર્ચથી કોંગ્રેસનો દેશભરમાં મોટો પ્લાન, ભાજપનું ટેન્શન વધશે

congress mehngai mukt bharat abhiyan on inflation fuel price hike issue

કોંગ્રેસ પાર્ટી 31 માર્ચથી 7 એપ્રિલ સુધી મોંઘવારી અને ઈંધણના ભાવમાં વધારાના મુદ્દા પર 'મોંઘવારી મુક્ત ભારત' અભિયાન શરૂ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ