ચૂંટણી / પક્ષવિરોધી પ્રવૃત્તિને લઇ કોંગ્રેસ અલ્પેશને કરી શકે છે સસ્પેન્ડ

Congress may suspend anti-partisan activities, suspension

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતા ઠેર ઠેર વિરોધનો શૂર ઉઠ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકે છે. અલ્પેશનો દાવો છે કે, તેણે સોશિયલ મીડિયાના માધ્યનથી રાજીનામું આપ્યું છે, જ્યારે રાજીનામું હજુ સુધી કોંગ્રેસ પ્રમુખને મળ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ