રાજ્યસભા / કોંગ્રેસે રાજ્યસભામાં બે બેઠક પર જીત મેળવવા ઘડ્યો માસ્ટર પ્લાન ?

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર છે. ત્યારે હવે કોંગ્રેસે ધારાસભ્યને બહાર લઇ જવા પ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસ 15 ધારાસભ્યોને બહાર લઇ જશે. અને સત્ર દરમિયાન 15 ધારાસભ્યોને ગૃહમાં રાખવામાં આવશે. બાકીના ધારાસભ્યોન જયપુર લઇ જવાશે. રાજ્યસભાની બે સીટ બચાવવા માટે કોંગ્રેસે આ નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ