નિવેદન / ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ અને CBI પાસે સ્વતંત્ર રીતે કામ કરવાની અપેક્ષા : મનમોહન સિંહ

congress manmohan singh jaipur supreme court election commission cbi

રાજસ્થાનની રાજધાની જયપુરમાં પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા મનમોહન સિંહે ઇશારામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું. એમણે કહ્યું કે આપણે સંસદ અને તેની પ્રણાલી પર વિશ્વાસ કરવો પડશે અને આશા રાખવામાં આવે છે કે ભારતની બંધારણીય સંસ્થાઓ સ્વતંત્ર રૂપે કાર્ય કરે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ