મુલાકાત / મહારાષ્ટ્રમાં નવા બનેલા કોંગ્રેસના મંત્રીઓની દિલ્હીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે બંધ બારણે બેઠક

Congress Maharashtra ministers meet Rahul Gandhi

કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના નિવાસસ્થાન પર મહારાષ્ટ્ર સરકારના કોંગ્રેસ મંત્રીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ