ચૂંટણી / આ મહત્વના 5 રાજ્યોમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધાં

congress losing their seats bjp winning in this five states

લોકસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવી રહ્યા છે. દેશની 542 સીટો પર મતગણતરી શરૂ થઇ ગઇ છે. દરેક લોકોની નજર આ પરિણામો પર છે. આ ચૂંટણી દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે પણ મહત્વપૂર્ણ છે. ત્યારે ભારતના મહત્વના ગણાતા રાજ્યોમાં કોંગ્રેસના સૂપડાં સાફ થતા નજરે જોવા મળી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ