વડોદરા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડોદરા મનપા માટે કોંગ્રેસની યાદી જાહેર

Congress list for Vadodara Municipal Corporation announced in local body elections

ચૂંટણીમાં યાદીની જાહેરાત પહેલા ઉમેદવારોને મેન્ડેટ આપી દેવાયા હતા. 40 જેટલા ઉમેદવારોને કોંગ્રેસના મોટા નેતાઓ ફોન દ્વારા મેન્ડેટ આપી રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ