રાજ્યસભા / ઝારખંડમાંથી કોંગ્રેસને મળશે એક સીટ, મુખ્યમંત્રી હેમંત સોરેને કરી હતી સોનિયા ગાંધી સાથે મુલાકાત

congress likely to get rajya sabha seat from jharkhand

દેશભરના વિવિધ રાજ્યોમાંથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ માટે પક્ષકારો વચ્ચે સતત વાતચીત પણ ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ