રાજકારણ / મહારાષ્ટ્રમાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર : મુંબઈમાં ધારાસભ્યોની બેઠકમાં 44માંથી 41 હાજર

Congress legislature party meeting begins in mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલની વચ્ચે ક્ષણે ક્ષણે ઘટનાક્રમો બદલાઈ રહ્યા છે. આ બાજૂ કોંગ્રેસે પોતાનો ધડો સુરક્ષિત રીતે બચાવી રાખ્યો છે, જ્યાં ધારાસભ્યદળની બેઠકમાં મોટા ભાગના MLA હાજર હોવાની વાત કહેવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ