રાજકારણ / મહારાષ્ટ્ર: ગઠબંધનમાં બધુ બરાબર નથી? આવતીકાલે કોંગ્રેસી નેતા મળશે ઉદ્વવ ઠાકરેને

congress leaders to meet cm uddhav thackeray on monday

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડીમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. મહારાષ્ટ્ર કોંગ્રેસના ઉચ્ચ સ્ત્રોતએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ