દિલ્હી / રાજઘાટ પર કોંગ્રેસનો સત્યાગ્રહઃ સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત વરિષ્ઠ નેતા ધરણામાં હાજર

Congress leaders Sonia Priyanka rahul Raj Ghat CAA NRC protest

નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી રવિવારે દિલ્હી રેલીમાં પ્રદર્શનકારીઓને અફવામાં ન આવવાની અપીલ કરી અને કહ્યું કે, NRC જેવી કોઇ વસ્તુ નથી. આ વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટી સરકારના આ કાયદા વિરૂદ્ધ હોબાળો કરશે. સોનિયા, રાહુલ અને પ્રિયંકા સહિત કોંગ્રેસ હાઇ કમાન્ડ આજે રાજઘાટ પર સત્યાગ્રહ કરી રહ્યું છે. આ સિવાય દેશના કેટલાક ભાગોમાં આ કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ