ગાંધીનગર / કોંગ્રેસના નેતાઓ CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા, કાયદો-વ્યવસ્થાને લઈને કરી રજૂઆત, જાણો શું બોલ્યા અમિત ચાવડા

Congress leaders arrived to meet the CM

કોંગ્રેસ નેતા અમિત ચાવાડાએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે જેના કેટલાક કિસ્સાઓ કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ