ચૂંટણી / કોંગ્રેસના નેતાએ ભાજપના પૂનમ માડમ માટે મત માગ્યા, જુઓ વીડિયો

Congress leader votes for BJP Poonam Madam jamnagar

લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. જેમાં ગુજરાતની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં વિવાદો સામે આવ્યા છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ જ બની કોંગ્રેસની દુશ્મન બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ