પ્રતિક્રિયા / આસામમાં સરકારી મદરેસા બંધ થતા કોંગ્રેસ નેતાએ કહ્યું- કુંભ મેળા પાછળ 4200 કરોડ ખર્ચ કરવા ખોટું, તો ભાજપે કહ્યું...

congress leader udit raj tweet kumbh mela bjp attacks

આસામમાં સરકાર દ્વારા મદરેસાઓ માટે લેવામાં આવેલા નિર્ણય બાદ કોંગ્રેસના નેતા ઉદિત રાજે કુંભ મેળાને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે ધાર્મિક આયોજનોમાં સરકાર ખર્ચા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કુંભ મેળામાં સરકાર દ્વારા 4200 કરોડ રૂપિયા ખર્ચ કરવા ખોટું છે. જોકે ઉદિત રાજે વિવાદને વધતો જોઇને પોતાનું ટ્વિટ ડિલીટ કરી નાખ્યું, પરંતુ ત્યાં સુધીમાં ભાજપે સમગ્ર મામલે મેદાનમાં આવી ચૂકી હતી. સંબિત પાત્રા સહિત ભાજપના કેટલાક નેતાઓએ ઉદિત રાજના નિવેદન પર પ્રહાર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ