ભારે વિવાદ / જય શ્રીરામના નારા લગાવી કેટલાંક લોકો ગેરમાર્ગે દોરે છે, હવે તો કલ્કિ અવતાર જલ્દી થાય અને..

Congress leader surrounded by controversy over Jai Shri Ram's slogan

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી જય શ્રી રામના નારાને લઈને વિવાદોમાં ઘેરાયા છે. જેથી સોશિયલ મીડિયામાં હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ