નિવેદન / જે શહેરોમાં કોંગ્રેસ હારે છે ત્યા આ લોકોને જ મળશે ટિકિટ, કોંગી નેતા સુખરામ રાઠવાના સૂચક સંકેત

Congress leader Sukhram Rathwa made a big statement regarding tickets in the Assembly elections

વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોને લઇને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જે શહેરોમાં કોંગ્રેસ હારે છે ત્યાં યુવા નેતાની પસંદગી કરાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ