BIG NEWS / સોનિયા ગાંધીએ દિલ્હીમાં બોલાવી દિગ્ગજ નેતાઓની બેઠક, પ્રશાંત કિશોર પર લેવાઈ શકે છે મોટો નિર્ણય

congress leader sonia gandhi called important meeting

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં એક મહત્વની બેઠક બોલાવની છે. જેના માટે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘર પર કેટલાય મોટા નેતાઓ પહોંચી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ