ચૂંટણી / કોંગ્રેસના નેતા સિદ્ઘુએ ભાજપના નેતાની કરી 'દેડકા'ની સાથે સરખામણી

Congress leader Siddhu compared the leader of BJP with Frog

પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા કોંગ્રેસ અને નવજોત સિંહ સિદ્ઘુ અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વચ્ચે PM મોદી અને સોનિયા ગાંધીને લઇને વાક્ યુદ્ઘ શરૂ થયુ છે. સંબિત પાત્રાએ ‘કાળા અંગ્રેજ’વાળા નિવેદન પર સોનિયા ગાંધીને ઘેર્યા બાદ નવજોત સિંહ સિદ્ઘુએ પલટવાર કર્યો છે. સિદ્ઘુએ કહ્યુ કે, ઋતુગત દેડકાની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ