EXCLUSIVE / માત્ર વાતોથી આત્મનિર્ભર નહીં બનાય, કોરોના સાથે જીવવાનું હતું તો લૉકડાઉન કર્યુ કેમ : શક્તિસિંહ ગોહિલ

Congress leader Shaktisinh Gohil exclusive Statement on Relief package

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાતે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે છેલ્લા 3 દિવસથી આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવેલ વિવિધ જાહેરાતોની વિગત દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આપી રહ્યા છે. આવામાં આ પેકેજને લઇને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે આ પેકેજને શરતો લાગુ વાળું પેકેજ ગણાવ્યું હતું. બીજી બાજુ રાજ્યમાં કોરોનાની કથળતી સ્થિતિ અને આરોગ્ય વિભાગની કામગીરી મામલે અગ્ર સચિવ જયંતિ રવિને પણ આડેહાથ લીધા હતા.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ