પેગાસસ / શક્તિસિંહે PM મોદી-શાહ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું સરકાર ચોર નથી તો ભાગે છે કેમ?

Congress leader say PM and Home minister is History shitter

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે પેગાસસ મુદ્દે એવું નિવેદન આપ્યું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવા બનાવો બન્યા હતા. આ મામલે ભાજપ સરકાર પર શક્તિસિંહે આકરા પ્રહાર કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ