ફુલેકુ / ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું, 4 મહિનાથી સંપર્ક વિહોણા, રાજકારણ ગરમાયું

congress leader sachin valera make a fraud

ગુજરાત કોંગ્રેસના નેતા સચિન વાલેરાએ કોરોડોનું ફુલેકું ફેરવ્યું અને છેલ્લા 4 માસથી તેઓ ગાયબ છે. તેમણે પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથેજ છેતરપિંડી કરી છે. જેથી પાર્ટીમાં રોષનો માહોલ ફેલાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ