કોરોના વાયરસ / કોરોનાની ઝપેટમાં આવ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટ, લોકોને કરી આ અપીલ

Congress Leader Sachin pilot corona positive

કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની માહિતી ખુદ સચિન પાયલટે આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ