હરિયાણા / ભાજપ-કોંગ્રેસની કાંટાની ટક્કર વચ્ચે કોંગ્રેસના આ દિગ્ગજની હાર

congress leader randeep surjewala  kaithal

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એકતરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કશ્મકશ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ કેથલ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા લીલારામે કાંટાની ટક્કર વચ્ચે રણદિપ સુરજેવાલને હરાવી દીધા છે. જો કે ચૂંટણી આયોગ તરફથી હજી સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ