લાલઘુમ / ચૂંટણીમાં કમા પર પણ રાજકારણ: ભાજપ મંત્રીએ રાહુલ ગાંધીની ઠેકડી ઉડાવી તો બરાબરની ભડકી કોંગ્રેસ

Congress leader Rahul Gandhi's comparison with Kotharia's Kamo created a controversy

ભાજપની ગૌરવ યાત્રામાં અંબાજી ખાતે આવેલા મધ્યપ્રદેશના ભાજપના નેતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કોઠારીયાના કમા સાથે સરખામણી કરતા વિવાદ સર્જાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ