મુલાકાત / રાજકારણમાં ધમધમાટ વચ્ચે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, જાણો ક્યાં કરશે મોટું સંબોધન 

 Congress leader Rahul Gandhi will visit Gujarat from May 1

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ  નજીક આવી રહી છે  ત્યારે રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થયા છે. PM મોદી બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ