હંગામો / Video: હાથરસ જઇ રહેલા રાહુલ ગાંધી સાથે પોલીસની ધક્કા-મુક્કી, રોડ પર પટકાયા રાહુલ

Congress leader rahul gandhi uttar pradesh police scuffle

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતા હાથરસ જઇ રહ્યા હતા. રણદીપસિંહ સુરજેવાલા, રાજીવ શુક્લા અને ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયસિંહ લલ્લૂ પણ તેમની સાથે હતા. આ દરમિયાન યમુના એક્સપ્રેસ-વે પર પોલીસ સાથે રાહુલ ગાંધીની ધક્કા-મુક્કી થઇ ગઇ જેમાં તેઓ જમીન પર ચત્તાપાટ પડ્યા હતા. જોકે આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, પોલીસે મને જવા દેવાને બદલે ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ