સ્પીક અપ ઈન્ડિયા / રાહુલની માંગઃ લોકોને લોન નહીં પૈસા જોઈએ છે, સરકાર 6 મહિના માટે તેમના ખાતામાં આટલા પૈસા નાંખે

congress leader rahul gandhi speak up india modi government coronavirus lockdown

કોરોના વાયરસના રોગચાળા વચ્ચે કોંગ્રેસ પાર્ટી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહાર કરે છે. ગુરુવારે કોંગ્રેસ દ્વારા એક ઓનલાઇન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને સ્પીક અપ ઈન્ડિયા નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ