કટાક્ષ / આટલા બધા તાનાશાહના નામ M થી જ કેમ શરુ થાય છે-રાહુલ ગાંધી

congress leader rahul gandhi said why do so many dictators have names that begin with m

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શાનમાં ને શાનમાં મોદી સરકાર પર કટાક્ષ કર્યો. રાહુલે ટ્વિટર પર સવાલ કર્યો કે દુનિયાના મોટાભાગના તાનાશાહના નામ અંગ્રેજી એમ પરથી શા માટે શરુ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ