આસામ / રાહુલ ગાંધીના મોદી સરકાર પર તીખા પ્રહાર, કહ્યું આસામને નાગપુર અને RSSના ચડ્ડીવાળાઓ નહીં ચલાવે

congress leader rahul gandhi and priyanka gandhi targets modi government over caa and nrc

કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે શનિવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નાગરિકતા કાયદા અને એનઆરસીને લઇને મોદી સરકાર પર વરસ્યા છે. ગુવાહાટીમાં રાહુલે કેન્દ્ર સરકાર અને આરએસએસ પર કટાક્ષ કર્યા. તેઓએ કહ્યું કે આસામને નાગપુર અને આરએસએસ (RSS)ના ચડ્ડીવાળા નહીં ચલાવે. તેને આસામની જનતા ચલાવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ