જમ્મૂ કાશ્મીર / રાજ્યપાલને રાહુલ ગાંધીએ કહ્યું પ્લેન છોડો, અમારા ડેલિગેશનને કાશ્મીર આવવા દો

congress leader rahul gandhi all party delegation kashmir visit

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાધીએ જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના કાશ્મીર બોલાવવાના પ્રસ્તાવ પર જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વિપક્ષી નેતાઓના દળને જમ્મૂ કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવે તથા લોકોને મળવાની તક આપવામાં આવે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ