કોંગ્રેસ / વિદેશમાં જઇ સબ ચંગા કહેવાથી બધુ ઠીક નહીં થઇ જાયઃ પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર

congress leader priyanka gandhi pm modi sab changa

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ બેરોજગારી મુદ્દા પર ટિવટ કરી લખ્યું છે કે માત્ર વિદેશમાં ચંગા-સી બોલવાથી કાંઇ ન થાય. ચંગા સી બોલનારા એકદમ ચૂપ કેમ છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ