નોટીસ / કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને સરકારી આવાસ એક મહિનાની અંદર ખાલી કરવા આદેશ, આ છે કારણ

congress leader priyanka gandhi noticed to vacate government house within a month

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા એક મહિનાની અંદર સરકારી આવાસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલય તરફથી મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે પ્રિયંકાની SPG અને Z પ્લસ સિક્યોરિટી હટાવ્યા બાદ તે દિલ્હી સ્થિત લોધી રોડના બંગ્લોમાં રહેવા માટે યોગ્ય નથી. જેથી તેમણે આ બંગ્લો ખાલી કરવો પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ