Congress leader Paresh Dhanani's sarcasm on BJP's stubborn slogan and CR Patil issue
અમદાવાદ /
ભાજપના અડીખમ સૂત્ર અને સી.આર પાટીલ મુદ્દે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો કટાક્ષ
Team VTV06:34 PM, 20 Feb 21
| Updated: 06:52 PM, 20 Feb 21
ગુજરાતમાં ભાજપના અડીખમ સૂત્ર પર હવે પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો છે. એક ટ્વિટના માધ્યમથી ભાજપ પર પ્રહારો કર્યા છે.
ભાજપના સૂત્ર 'અડીખમ ભાજપ' પર પ્રહાર
પરેશ ધાનાણીએ ભાજપને લીધી આડે હાથ
"સમસ્યાનું નિવારણ ખાલીખમ તોય અહંકારી ભાજપ અડીખમ"
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાવનું છે. ત્યારે વિપક્ષ દ્વારા પેટ્રોલ અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવી લોકો સમક્ષ રજૂઆત કરી હતી. તો રાજસ્થાન સહિત દેશભરમાં પેટ્રોલની વધતી કિંમતને પણ વિપક્ષે મુદ્દો બનાવ્યો છે. તો પત્રકાર પરિષદ દરમિયાન ભાજપના અડીખમ સૂત્ર પર હવે પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો છે. તો સાથે એક ટ્વિટના માધ્યમથી ભાજપ પર પ્રહારો કર્યા છે. જેમાં ધાનાણીએ કહ્યૂું કે, વિચારે ગુજરાત, વોટ કરે ગુજરાત, આપણે સરદાર પટેલનું સ્વાભિમાની "ગુજરાત" જોઈએ છે કે પછી.., 'સી.આર.પાટીલ'નું ગુનાહિત ગુજરાત.?
""વિચારે ગુજરાત, વોટ કરે ગુજરાત""
આપણે "'સરદાર પટેલ"'નું સ્વાભિમાની
"ગુજરાત" જોઈએ છે કે પછી..,