વિરોધ પ્રદર્શન / અમરેલીઃ બંધ પાળવા અપીલ કરી રહેલા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ગરમાગરમી, જુઓ Video

congress leader paresh dhanai arrest protest again bharat bandh

ખેડૂત દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કેટલાક સ્થળો પર કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમરેલી ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા મામલો ગરમાયો જોવા મળ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ