વીડિયો / કોંગ્રેસ નેતાએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું, હિન્દૂ મહાસભા, સાવરકર અને ઝીણાએ વાવ્યા હતા ભાગલાના બીજ

congress leader p chidambaram said hindu mahasabha savarkar muhammad ali jinnah sowed seeds of two nation theory partition...

દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની દેશ બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ સાવરકરને લઇને એક નિવેદન આપ્યું હતું, જેના પર વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસે પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમનો એક વીડિયો શેર કર્યો છે. જેમા ચિદમ્બરમે દેશના ભાગલા માટે હિન્દૂ મહાસભા, સાવરકર અને મોહમ્મદ અલી ઝીણાને જવાબદાર ગણાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ