રાજકારણ / સોનિયા ગાંધીનો વાયદો ભરોસો ગુમાવી રહ્યો છે, સિબ્બલે કહ્યું પાર્ટી ચૂંટણી ક્યારે થશે કંઈ ખબર નથી

congress leader kapil sibal said after sonia gandhi promised internal elections still no clarity on how and when that will...

કોંગ્રેસની પાર્ટીનો કકળાટ ખતમ થવાનો નામ જ નથી લઈ રહ્યો પાર્ટીના 23 અસંતુષ્ટ નેતાઓના પત્ર પછી પણ કોંગ્રેસમાં મચેલી ઘમાસાણને રોકવાનો સોનિયા ગાંધીના પ્રયાસોની અસર પણ ખતમ થઈ રહ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે આ મામલાને એક વાર ફરી ઉઠાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર કપિલ સિબ્બલનું કહેવું છે કે સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓની સાથે ખુલીને વાતચીત કરી આંતરિક ચૂંટણી કરાવવાનો વાયદો કર્યો હતો. લગભગ એક મહિનો વિત્યા બાદ પણ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે ચૂંટણી ક્યારે કરાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ