ચૂંટણી / જામનગરમાં આ દિગ્ગજે કર્યો પક્ષપલટો, ભાજપમાં જોડાયા

congress leader joined BJP In Jamnagar

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય ઉથલપાથલ યથાવત છે. ત્યારે જામનગરના રાજકારણમાં ફરી ગરમાવો સર્જાયો છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ