નિવેદન / કોંગ્રેસના આ નેતાએ કહ્યું, ખુશ છું કે અમેરિકાએ PM મોદીને નેહરૂના યોગદાનની યાદ અપાવી

congress leader jairam ramesh says i am happy that pm narendra modi reminded of nehru contribution to us

અમેરિકી પ્રતિનિધિ સભામાં બહુમત પક્ષના નેતા સ્ટેની એચ હોએર તરફથી પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુના દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કરવાની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોમવારે કહ્યું કે એમને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નહેરુના યોગદાનની અમેરિકામાં યાદ કરાવવામાં આવી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ