સંકેત / ...તો શું રાહુલ ગાંધી ફરી વખત કોંગ્રેસની કમાન હાથમાં લેશે?

Congress leader hints at Rahul Gandhi return as party president

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી પાર્ટીની કમાન સંભાળે તેવી શક્યતા છે. આ વાતની સંભાવના છે કે નવા વર્ષની શરૂઆતમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધી ફરી વખત પાર્ટીના અધ્યક્ષ બની જશે. કોંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલના જણાવ્યા અનુસાર દેશ હવે વધુ ઇચ્છી રહ્યો છે કે રાહુલ ગાંધી નેતૃત્વની ભૂમિકામાં આવે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ