ચૂંટણી / એક્ઝિટ પોલને લઇને હાર્દિક પટેલનું મોટું નિવેદન, 'ગુજરાતમાં કોંગ્રેસને...'

Congress leader Hardik Patel big statement about exit polls 2019 bjp

લોકસભાની ચૂટણી માટે વિવિધ માધ્યમોએ ગઈકાલે એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. એનડીએને 300 જેટલી બેઠકો મળવાનો અંદાજ રજુ કર્યો છે. ત્યારે યુપીએ સરકારને એક્ઝિટ પોલ આધારે મોટો ફટકો પડતો જણાય છે. પરંતુ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક્ઝિટ પોલને ગણકારી રહ્યા નથી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ