દુઃખદ સમાચાર / કાંકરેજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાનું કોરોનાથી નિધન, યુ.એન. મહેતામાં લીધા અંતિમ શ્વાસ

congress leader ex mla dharsi khanpura death

ગુજરાતમાં હાલ કોરોનાકાળમાં પેટાચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાકાળમાં યોજાઇ રહેલી પેટાચૂંટણી વચ્ચે કોંગ્રેસ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાનું કોરોનાથી નિધન થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ