પ્રશંસા / VIDEO: 'હું ક્યારેય અમિત શાહને મળ્યો નથી, છતા તેમણે ગુજરાતના જંગલમાં મારા માટે અડધી રાત્રે...': દિગ્વિજયસિંહ

congress leader digvijaysingh bjp amit shah narmada yatra

એક સભામાં દિગ્વિજયસિંહે પોતાની નર્મદા પરિક્રમાની ઘટના શેર કરી હતી. આ દરમિયાન તેમણે ગૃહમંત્રીના વખાણ કરતા કહ્યું કે તેઓ તેમને ક્યારેય મળ્યા પણ નથી છતા તેમણે મારી મદદ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ