રાજકારણ / નવા-જુનીના એંધાણ ? ગુજરાત કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ AAPના સંપર્કમાં

Congress leader contact aam admi party

કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના અમુક ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સંપર્કમાં સંપર્કમાં આવી રહ્યા છે. પાર્ટીમાં નેતૃત્તવને લઈને અસમંજસની સ્થિતી જોવા મળી રહી છે. જેને કારણે કોંગ્રેસ નેતાઓ નારાજ છે, સાથેજ તેઓ પોતાની કારકિર્દી બચાવાના મૂડમાં આવી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ