હૈદરાબાદ / કોંગ્રેસી નેતાએ RSS સુપ્રીમો મોહન ભાગવત વિરૂદ્ધ આ મામલે નોંધાવી ફરિયાદ

Congress Leader Complaint Filed Against RSS Chief

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સંઘના નેતાએ એમ કહીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે કે તમામ 130 કરોડ ભારતીય 'હિન્દુ' છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ